HOLIDAYS TOURS & TRAVELS
Kerala Tour
અમારો અનુભવ અને તમારો વિશ્વાસ પ્રવાસને બનાવશે યાદગાર
રાજસ્થાની મહારાજ દ્વારા બનાવેલ શુધ્ધ ભોજન અનુભવી ગુજરાતી ટુર મેનેજર

KERALA TOUR
TOUR STRUCTURE
દિવસ-૧ ત્રિવેન્દ્રમ/કોચીન આગમન
દર શુક્રવારે પ્રવાસીનો અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા દેવોની પોતાની ભૂમિ એવા કેરાલા રાજ્યની રાજધાનીના શહેર ત્રિવેન્દ્રમ આગમન બાદ વિરામ, જમીને બપોર પછી ૩.૦૦ વાગે સુપ્રસિદ્ધ વિખ્યાત કોવાલમ બીચની મુલાકાત, ખરીદી માટે સમય ો, રાત્રી વિરામ (હોટલમાં ચેક ઈન ટાઈમ બપોરના ૧૨.૦૦ વાગે) જમીને આરામ.
દિવસ-૨ ત્રિવેન્દ્રમ થી કન્યાકુમારી
સવારે થા નાસ્તા બાદ ભારતના દક્ષિણના છેડે અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળના ઉપસાગર ત્રણ દરિયાનો સંગમ થાય છે (ત્રિવેણી સંગમ) મુલાકાત બાદ જમીને વિવેકાનંદ મેમોરીયલ રોક (બોટ દ્વારા-સ્વખર્ચ) ગાંધી મેમોરીયલ, કન્યાકુમારી મંદિર બાદ પાછા વળત સુચન્દ્રિમ મંદિરની મુલાકાત, ત્રિવેન્દ્રમ આગમન જમીને આરામ. (૧૦૦ કિ.મી. 3 કલાક)
દિવસ-3 ત્રિવેન્દ્રમ થી કોટ્ટાયામ-એલેપ્પી
સવારે ચા નાસ્તા બાદ ૮.૦૦ વાગે ત્રિવેન્દ્રમ થી કોટ્ટાયામ જવા સ્વાના, કોટ્ટાયામ આગમન બાદ જમીને કુમારકોમના બર્ડ સેન્ચુરીની મુલાકાત, એલેપીના પ્રખ્યાત બેક વોટર રાઈડનો વોટસ્ક્રુઝ આનંદ માણો (૩ કલાક ૧૨ કિ.મી.) ત્યારબાદ કોટ્ટાયામ/એલેથી આગમન જમીને આરામ. (૧૫૦ કિ.મી. ૪-૫ કલાક)
દિવસ-૪ કોટ્ટાયામ/એલેપ્પી થી થેક્ડી
સવારે ચા નાસ્તા બાદ કોટ્ટાયામથી ચેકડી જવા રવાના થેકડી સાગમન બાદ બધોરે જમીને ચેકડી થી પેરીયારલેક જવા રવાના ૭૭૭ ચો.કી. માં પથરાયેલા પેરીયાર લેકમાં બોટ દ્વારા (સ્વખર્ચ) જંગલી પ્રાણીઓને તેમની પ્રાકૃતિક રહેણીકરણોમાં વિહારતા જોવાની તેમજ ફોટોગ્રાફીની મોજ માણો. તેમજ સ્પાર્કસ ગાર્ડન (તેજાના ના ખેતરો) ની મુલાકાત, સ્વેચ્છાવિહાર તેજાનાની ખરીદી માટે સમય ફ્રો જમીને આરામ. (૧૪૦ કિ.મો. ૪- કલાક)
દિવસ-૫ થેક્ડી થી મુન્નાર
સવારે ચા નાસ્તા બાદ ૮.૦૦ વાગે લેકડી થી મુન્નાર જવા રવાના યા ના બગીચાઓથી ઘેરાયેલ સમણીય ગિરિમથક મુન્નાર અગમન બાદ સ્વેચ્છાવિહાર, ખરીદી માટે સમય ફ્રી જમીને આરામ. (૧૩૫ કિ.મી. ૪ન્ય કણક)
દિવસ-૬ મુન્નાર
સવારે થયા નાસ્તા બાદ ટાટા ટી નાં સુંદર બગીચાઓ ટાટા ટી મ્યુઝીયમ, મેડુપટ્ટી ડેમ બપોરે જમીને રાજમાલા વ્યુ પોઈન્ટ, ઈવાય ફુલમ, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી (પહાડી બકરી જોવા માટે) સ્વેચ્છાવિહાર. જમીને આરામ.
દિવસ-7 મુન્નાર થી કોચીન
સવારે ચા નાસ્તા બાદ ૮.૦૦ વાગે મુન્નાર થી કોચીન જવા રવાના કોચીન આગમન, બાદ બપોરે જમીને કોચીન શહેરની સફર માણવી જેમાં ડય પેલેસ, સેન્ટ ફ્રન્સીસ ચર્ચ, ચાઈનીસ ફોસીંગ નેટ, સાઈટસીન બાદ ખરીદી માટે સમય ી, આરામ.
દિવસ-૮ કોચીન
સવારે ચા-નાસ્તા બાદ કોચીન (એર્નાકુલમ રેલ્વે સ્ટેશન/એરપોર્ટ) જવા રવાના આગમાન બાદ નયા ભારત હોલીડેઝ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર સુહાની સફર સમાપ્ત, અહીંથી પ્રવાસીનો અનુકૂળતા મુજબ રેલ્વે/એર દ્વારા શુભપ્રયાણ.
KERALA TOUR
PRICING TABLE
ચાર વ્યક્તિ વચ્ચે રૂમ
₹ 23,500/-
ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમ
₹ 25,500/-
બે વ્યક્તિ વચ્ચે રૂમ
₹.27,500/-
બાળક સીટ સાથે બેડ વગર
₹.16,500/-
નોંધ : ઉપર દર્શાવેલ કિંમતમાં 5% GST અલગથી આપવાનો રહેશે.
KERALA TOUR
TOUR DATES
APRIL
1, 5, 10, 15, 20, 25, 30
MAY
2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30
JUNE
1, 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30
JULY
1, 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30
OCTOBER (DIWALI)
24, 26, 28, 31
NOVEMBER (DIWALI)
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30