HOLIDAYS TOURS & TRAVELS

South India Tour

અમારો અનુભવ અને તમારો વિશ્વાસ પ્રવાસને બનાવશે યાદગાર

રાજસ્થાની મહારાજ દ્વારા બનાવેલ શુધ્ધ ભોજન અનુભવી ગુજરાતી ટુર મેનેજર

SOUTH INDIA TOUR

TOUR STRUCTURE

દિવસ-૧ બેગ્લોર આગમન

દર શુક્રવારે પ્રવાસીની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા બેંગ્લોર શુભ આગમન. કર્ણાટક રાજ્ય ની રાજધાની એવા બેંગ્લોર બપોરે ૧૨.૦૦ વાગે હોટલ આગમન બાદ મ્યુઝીયમ અને કલન પાર્ક ની મુલાકાત. બપોરે જમીને બૂલ ટેમ્પલ, લાલ બાગ ગાર્ડન અને ઈસ્કોન ટેમ્પલનું સાઈટસીન બાદ સ્વેચ્છાવિહાર, એમ.જી. રોડ અને કિડ્સ કેમ્પ પર ખરીદી માટે સમય ો (સ્વખર્ચે)

દિવસ-૨ બેગ્લોર થી કુર્ગ

સવારે ક-નાસ્તા બાદ કુર્ગ જવા રવાના જ્યાં સમુદ્ર થી ૨૦૦૦ ફુટની ઉંચાઈએ આવેલું કુર્ગ ખાસ કરીને કોફીની ખેતી માટે પ્રખ્યાત છે. અહીંનું ખુશનુમા વાતાવરણ તમારૂ મન મોહી લેશે. સ્વેચ્છાવિહાર ખરીદી માટે સમય ફ્રો જમીને

દિવસ-3 કુર્ગ

સવારે ચા-નાસ્તા બાદ કુર્ગ થી ૮ કિ.મી. નાં અંતરે આવેલ નયનરમ્ય એબી ફોલ્સની મુલાકાત લેવી, ત્યારબાદ સફર દરમ્યાન આવતાં કોફીના ખેતરો અને જંગલોમાંથી પસાર થઈ કુર્ગ હોટલ પર પહોંચી બપોરના ભોજન બાદ કુર્ગ ના સૌથી પ્રખ્યાત દુબારે એલીફન્ટ કેમ્પની યાદગાર મુલાકાત લેવી, અહીં બોટીંગ અને હાથીની સવારીનો આનંદ માણો (સ્વખર્ચે) અહીંની પ્રખ્યાત ટિબેટીયન મોનેસ્ટ્રીની મુલાકાત લેવી. સાંજે સમય

દિવસ-૪ કુર્ગ થી ઉટી

સવારે ચા-નાસ્તા બાદ કુર્ગ થી ઉટી જવા રવાના બાદ ભારતનું બીજા નંબરનું પ્રખ્યાત હિલ સ્ટેશન એવા ઉટી આગમન બાદ જમીને નયનરમ્ય ઉટી લેકમાં બોટીંગનો આનંદ માણો (સ્વખર્ચે) સાંજે સમય ફ્રી જમીને આરામ

દિવસ-૫ ઉટી

સવારે ચા-બાદ આપણે ઉટીના દર્શનીય સ્થળોની મુલાકાત લઈશુ જેમાં ૮૬૪૨ ફુટની ઉંચાઈએ આવેલા ડોડાબેટા પીક અપ પોઈન્ટ (ફોટોગ્રાફી માટે ઉત્તમ), ટી મ્યુઝીયમ, ટી ફેકટરી અને સેન્ટેનેરી રોઝ ગાર્ડનનો સમાવેશ થાય છે. ત્યારબાદ અહીંની આપણી હોટલ પર પ્રત્યાગમન કરી બપોરના ભોજન બાદ બોટોનીકલ ગાર્ડનની મુલાકાત લેવી. રાત્રી ભોજન બાદ ખરીદી માટે સમય કે જમીને આરામ

દિવસ-૬ ઉટી થી મૈસુર

સવારે ચા-નાસ્તા બાદ સફર દરમ્યાન બંદીપુર અને મદુમલાઈનાં જંગલોમાંથી પસાર થઈ મૈસુર જવા રવાના. મૈસુર આગમન બાદ બપોરનું જમીને વૃંદાવન ગાર્ડનની મુલાકાત લેવી, અહીં મ્યુઝીકલ ડાન્સીંગ ફાઉન્ટેન અને રોશનીથી ઝળહળતા પ્રસિધ્ધ એવા વૃંદાવન ગાર્ડનની મુલાકાત (૩-૪ કલાક) રાત્રે ૬૫,૦૦૦ બલબ થી પેલેસનું અદ્ભુત અને અલોકિક લાઈટીંગ અને ફોટોગ્રફી ની મોજ માણો (સ્વખર્ચે) જમીને આરામ

દિવસ-૭ મૈસુર થી બેંગ્લોર

રવાના અહીંથી પ્રવાસીની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા શુભ પ્રયાણ નયા ભારત હોલીડેઝ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર સુહાની સફર સમાપ્ત.

SOUTH INDIA TOUR

PRICING TABLE

ચાર વ્યક્તિ વચ્ચે રૂમ

૧ ડબલ બેડના રૂમમાં ૩ વ્યક્તિ વચ્ચે રૂમ ૧ એકસ્ટ્રા મેટ્રેસ સાથે / સીટ સાથે

₹ 30,900/-

ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમ

૧ ડબલ બેડના રૂમમાં 3 વ્યક્તિ વચ્ચે રૂમ ૧ એકસ્ટ્રા મેટ્રેસ સાથે / સીટ સાથે

₹ 33,900/-

બે વ્યક્તિ વચ્ચે રૂમ

₹.35,900/-

બાળક સીટ સાથે બેડ વગર

(૫ થી ૧૦ વર્ષ સુધીનાં)

₹.23,900/-

નોંધ : ઉપર દર્શાવેલ કિંમતમાં 5% GST અલગથી આપવાનો રહેશે.

SOUTH INDIA TOUR

TOUR DATES

APRIL

1, 5, 10, 15, 20, 25, 30

MAY

2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30

JUNE

1, 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30

JULY

1, 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30

મૈસુર, ઉંટી, કન્યાકુમારી, આદીયોગી, રામેશ્વર, મહાબલીપુરમ, મલ્લિકાર્જુન, તીરૂપતી બાલાજી, શ્રી શૈલમ, હૈદરાબાદ | ૧૨ રાત્રી – ૧૩ દિવસ

ગુજરાતી / પંજાબી / કાઠીયાવાડી ભોજન ~ રાજસ્થાની મહારાજ દ્વારા બનાવેલ શુદ્ધ ભોજન

દિ.દૈનિક પ્રોગ્રામપ્રોગ્રામ
1દર શુક્રવારે પ્રવાસીની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા બેંગ્લોર શુભ આગમન. કર્ણાટક રાજ્ય ની રાજધાની એવા બેંગ્લોર બપોરે ૧૨.૦૦ વાગે હોટલ આગમન બાદ મ્યુઝીયમ અને કલન પાર્ક ની મુલાકાત. બપોરે જમીને બૂલ ટેમ્પલ, લાલ બાગ ગાર્ડન અને ઈસ્કોન ટેમ્પલનું સાઈટસીન બાદ સ્વેચ્છાવિહાર, એમ.જી. રોડ અને કિડ્સ કેમ્પ પર ખરીદી માટે સમય ો (સ્વખર્ચે)બેગ્લોર આગમન
2વહેલી સવારે ચેક-આઉટ કરી ચા-નાસ્તા બાદ લોકલ સાઈટસીન મૈસુર. ચામુંડા હિલ વગેરેની વિજીટ,
સિલ્ક માર્કેટ અને શોપીંગ બપોરે ભોજન બાદ ઉંટી જવા રવાના, ઉંટી આગમન બાદ રાત્રી ભોજન.
ઉંટી
(B/L/D)
3સવારે ચા-નાસ્તા બાદ ઉંટી લોકલ સાઈટસીન (ઉંટી હીલ, કેટ્ટીવેલી, બોટેનીકલ ગાર્ડન, રોઝ ગાર્ડન,
ચા ના બગીચા, ચા ફેક્ટરી મુલાકાત) રાત્રી ભોજન.
ઉંટી
(B/L/D)
4વહેલી સવારે ચેક-આઉટ કરી ચા-નાસ્તા બાદ મદુરાઈ જવા રવાના, રસ્તામાં તિરૂનમ કોઈમ્બતુર તમીલનાડુ ફેમસ ટેમ્પલ
(આદી યોગી સ્ટેચ્યુ) જોયા પછી બપોરે બાદ મદુરાઈ જવા રવાના, સાંજે આગમન બાદ મીનાક્ષી ટેમ્પલ દર્શન કરી રાત્રી ભોજન. આરામ.
મદુરાઈ
(B/D)
5સવારે ચા-નાસ્તા બાદ કન્યાકુમારી જવા રવાના, આગમન બાદ લોકલ સાઈટસીન (કન્યાકુમારી મંદિર,
વિવેકાનંદ રોક, બીચની મુલાકાત) રાત્રી ભોજન.
કન્યાકુમારી
(B/L/D)
6સવારે ચા-નાસ્તા બાદ રામેશ્વર જવા રવાના, આગમન, લોકલ સાઈટસીન રામેશ્વર મંદિર દર્શન, ધનુશ કોટી, પંચમુખી હનુમાન,
રમરપથમ, અબ્દુલ કલામ હાઉસ ની મુલાકાત. રાત્રી ભોજન.
રામેશ્વર
(B/L/D)
7વહેલી સવારે રામેશ્વર (જ્યોતીલીંગ) દર્શન કરી શ્રીરંગમ જવા રવાના.શ્રીરંગમ
(B/L/D)
8સવારે ચા-નાસ્તા બાદ શ્રીરંગમ દર્શન કરી મહાબલીપુરમ તરફ જવા રવાના. બપોર બાદ
મહાબલીપુરમ લોકલ સાઈટસીન કરી હોટલ પરત. આરામ.
મહાબલીપુરમ
(B/L/D)
9સવારે ચા-નાસ્તા બાદ મહાબલીપુરમ થી જમ્યા બાદ વૈલ્લુર દર્શન, વિષ્ણુકાંચી, શિવકાંચી કરી તિરૂપતી જવા રવાના.તિરૂપતી
(B/L/D)
10સવારે ચા-નાસ્તા બાદ તિરૂપતી બાલાજી ભગવાનના દર્શન, લોકલ સાઈટસીન કરી હોટલ પરત. રાત્રી ભોજન. આરામતિરૂપતી
(B/L/D)
11વહેલી સવારે ૫.૦૦ કલાકે ચા-નાસ્તા બાદ તિરૂપતી થી શ્રી શૈલેમ જવા રવાના. રાત્રી ભોજન. આરામ.શ્રીશૈલમ્
(B/L/D)
12સવારે ચા-નાસ્તા બાદ શ્રી શૈલમ થી નીકળી હૈદરાબાદ જવા રવાના.
આગમન બાદ લોકલ સાઈટસીન. રાત્રી ભોજન, આરામ
હૈદરાબાદ
(B/L/D)
13સવારે ચા-નાસ્તા હૈદરાબાદ એરપોર્ટ / રેલ્વે સ્ટેશન ડ્રોપ.પ્રવાસ પૂર્ણ
B Breakfast | L Lunch | D Dinner
બેંગ્લોર થી હૈદરાબાદ – ટીકીટ દર (પ્રતિ વ્યક્તિ)

ચાર વ્યક્તિ વચ્ચે રૂમ
૧ ડબલ બેડના રૂમમાં ૩ વ્યક્તિ વચ્ચે રૂમ ૧ એકસ્ટ્રા મેટ્રેસ સાથે / સીટ સાથે
₹ 30,900/-

ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમ
૧ ડબલ બેડના રૂમમાં 3 વ્યક્તિ વચ્ચે રૂમ ૧ એકસ્ટ્રા મેટ્રેસ સાથે / સીટ સાથે
₹ 33,900/-

બે વ્યક્તિ વચ્ચે રૂમ
₹.35,900/-

બાળક સીટ સાથે બેડ વગર
(૫ થી ૧૦ વર્ષ સુધીનાં)
₹.23,900/-

નોંધ : ઉપર દર્શાવેલ કિંમતમાં 5% GST અલગથી આપવાનો રહેશે.
અમદાવાદ થી અમદાવાદ – ટીકીટ દર (પ્રતિ વ્યક્તિ)
(જતા – આવતા એર ટીકીટ સાથે)

ચાર વ્યક્તિ વચ્ચે રૂમ
૧ ડબલ બેડના રૂમમાં 3 વ્યક્તિ વચ્ચે રૂમ ૧ એકસ્ટ્રા મેટ્રેસ સાથે / સીટ સાથે
₹ 42,900/-

ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમ
૧ ડબલ બેડના રૂમમાં 3 વ્યક્તિ વચ્ચે રૂમ ૧ એકસ્ટ્રા મેટ્રેસ સાથે / સીટ સાથે
₹ 45,900/-

બે વ્યક્તિ વચ્ચે રૂમ
₹.47,900/-

બાળક સીટ સાથે બેડ વગર
(૫ થી ૧૦ વર્ષ સુધીનાં)
₹.35,900/-

નોંધ : ઉપર દર્શાવેલ કિંમતમાં 5% GST અલગથી આપવાનો રહેશે.