HOLIDAYS TOURS & TRAVELS

Char Dham Yatra

અમારો અનુભવ અને તમારો વિશ્વાસ પ્રવાસને બનાવશે યાદગાર

રાજસ્થાની મહારાજ દ્વારા બનાવેલ શુધ્ધ ભોજન અનુભવી ગુજરાતી ટુર મેનેજર

CHAR DHAM TOUR

TOUR STRUCTURE

દિલ્હી થી હરિદ્વાર

સવારે દિલ્હી થી હરીદ્વાર જવા માટે રવાના, બપોરે હરિદ્વાર આગમન બાદ હર-કી-પીડીના ઘાટ સ્નાન, ગંગા આરતી અને દર્શન (સ્વખર્ચે) કરી હોટલ પરત (નોંધ: રેલ્વે સ્ટેશન અથવા એરપોર્ટ થી પ્રવાસીની સંખ્યા મુજબ એક સમય પીકઅપ ની વ્યવસ્થા આપવામાં આવશે).

હરિદ્વાર થી બરકોટ

સવારે હરિદ્વાર થી બરકોટ જવા માટે રવાના. (રસ્તામાં શક્ય હશે તો મસુરી કેમ્પ્ટી ફોલ્સની મુલાકાત) બરકોટ આગમન

બરકોટ થી યમનોત્રી

સવારે બરકોટ થી જાનકીયડ્ડી તરફ રવાના, આગમન અને અહીં ચાલતા, ઘોડા અથવા ડોલી (સ્વખર્ચે) દ્વારા ૬ કિ.મી. યમનોત્રી જવા માટે રવાના. યમનોત્રી આગમન સેવા પૂજા દર્શન, ત્યારબાદ શ્યાનાચટ્ટી પરત.

બરકોટ થી ઉત્તરકાશી

સવારે બરકોટ થી ઉત્તરકાશી જવા માટે રવાના, ઉત્તરકાશી આગમન. ત્યારબાદ અહીં બીરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન.

ઉત્તરકાશી થી ગંગોત્રી

સવારે ઉત્તરકાશી થી ગંગોત્રી જવા માટે રવાના. રસ્તામાં ગંગનાનીમાં ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ગંગોત્રી આગમન, અહીં ગંગાજીના દર્શન અને સેવા-પૂજા કરી ઉત્તરકાશી પરત.

ઉત્તરકાશી થી ગુપ્તકાશી

સવારે ઉત્તરકાશીથી ગુપ્તકાશી જવા માટે રવાના, રસ્તામાં રુદ્રપ્રયાગ માં અલકનંદા અને મંદાકિની નદીના સંગમ સ્થાનના દર્શન કરી ગુપ્તકાશી આગમન.

ગુપ્તકાશી/કેદારનાથ

વહેલી સવારે ગુપ્તકાશી થી બસ દ્વારા ગૌરીકુંડ જવા રવાના. (સોનપ્રયાગ પાર્કીંગ થી ગૌરીકુંડ સુધી નાની ગાડીમાં (સ્વખર્ચે) જવાનું રહેશે) અહીંથી ૧૯ કિ.મી. ચાલીને ઘોડા, ડોલી દ્વારા અથવા હેલીકોપ્ટર દ્વારા સ્વખર્ચે) બાર જ્યોતિલીંગમાંના એક શ્રી કેદારનાથ જ્યોતિલીંગના દર્શન અને સેવા પૂજા કરી કેદારનાથ રોકાણ. (૪ થી વધારે વ્યક્તિ વચ્ચે રૂમ મળશે).

કેદારનાથ/ગુપ્તકાશી

વહેલી સવારે કેદારનાથ થી પરત ગૌરીકુંડ ત્યારબાદ ગુપ્તકાશી બસ દ્વારા જવા રવાના.

ગુપ્તકાશી થી બદ્રીનાથ

વહેલી સવારે ગુપ્તકાશી થી બદ્રીનાથ જવા રવાના. (રસ્તામાં શક્ય હશે તો ચોપટા સાથે તુંગનાથ દર્શન ની મુલાકાત, જયાં ગુજરાતી હીટ ફિલ્મ ચાલજીવી લઈએનું શુટીંગ થયેલ છે.) બદ્રીનાથ આગમન. હોટલ માં રાત્રી રોકાણ

બદ્રીનાથ થી શ્રીકોટ

સવારે ચા-નાસ્તા બાદ બદ્રિનાથ માં આવેલ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી શ્રી બદ્રિનાથ ભગવાનના દર્શન
અને સેવા-પુજા બાદ માના ગામની મુલાકાત. (ભારતનાં છેલ્લા ગામ તરીકે ઓળખાય છે) બપોરે ભોજન બાદ શ્રીકોટ જવા માટે રવાના. શ્રીકોટ આગમન.

શ્રીકોટ થી હરિદ્વાર

સવારે શ્રીકોટ થી હરિદ્વાર જવા માટે રવાના. રસ્તામાં દેવપ્રયાગ અને ઋષિકેશના સ્થાનિક મંદિરની મુલાકાત (સ્વખર્ચે ઓટોમાં) લઈ હરિદ્વાર આગમન.

હરિદ્વાર થી દિલ્હી

હરિદ્વાર થી દિલ્હી રેલ્વે સ્ટેશન જવા રવાના. અહીંથી પ્રવાસીની અનુકૂળતા મુજબ હોમ ટાઉન આવવા રવાના.

CHAR DHAM TOUR

PRICING TABLE

ચાર વ્યક્તિ વચ્ચે રૂમ

હરિદ્વાર થી હરિદ્વાર :-  ₹. 30,500/-

દિલ્લી થી દિલ્લી :-  ₹. 32,500/-

જાતા એર + રીટર્ન 3 A.C. રેલ્વે દ્વારા :- ₹. 39,500/-

ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમ

હરિદ્વાર થી હરિદ્વાર :-  ₹. 33,500/-

દિલ્લી થી દિલ્લી :-  ₹. 35,500/-

જાતા એર + રીટર્ન 3 A.C. રેલ્વે દ્વારા :- ₹. 42,500/-

બે વ્યક્તિ વચ્ચે રૂમ

હરિદ્વાર થી હરિદ્વાર :-  ₹. 35,500/-

દિલ્લી થી દિલ્લી :-  ₹. 37,500/-

જાતા એર + રીટર્ન 3 A.C. રેલ્વે દ્વારા :- ₹. 44,500/-

બાળક સીટ સાથે બેડ વગર

હરિદ્વાર થી હરિદ્વાર :-  ₹. 22,500/-

દિલ્લી થી દિલ્લી :-  ₹. 24,500/-

જાતા એર + રીટર્ન 3 A.C. રેલ્વે દ્વારા :- ₹. 31,500/-

નોંધ : ઉપર દર્શાવેલ કિંમતમાં 5% GST અલગથી આપવાનો રહેશે.

CHAR DHAM TOUR

TOUR DATES

APRIL

28, 30

MAY

2, 6, 10, 14, 18, 22, 26, 30

JUNE

3, 7, 11, 15, 19, 23, 27

JULY

1, 5, 9, 13, 16, 20, 24, 28

૧૧ રાત્રી – ૧૨ દિવસ
૨ હરિદ્વાર – ૨ યમુનોત્રી – ૨ ગંગોત્રી – ૧ કેદારનાથ – ૨ ગુપ્તકાશી – ૧ બદ્રિનાથ – ૧ શ્રીકોટ

હોમટાઉનથી ઉપડવાની તારીખ :

એપ્રીલ : ૨૯ • મે : ૦૩-૦૭-૦૯-૧૧-૧૩-૧૫-૧૭-૧૯-૨૧-૨૩-૨૫-૨૭-૨૯-૩૧ * જૂનઃ ૦૨-૦૪

દિ.દૈનિક પ્રોગ્રામરાત્રી રોકાણ
1દિલ્હી થી હરિદ્વાર : સવારે દિલ્હી થી હરીદ્વાર જવા માટે રવાના, બપોરે હરિદ્વાર આગમન બાદ હર-કી-પીડીના ઘાટ સ્નાન,
ગંગા આરતી અને દર્શન (સ્વખર્ચે) કરી હોટલ પરત (નોંધ: રેલ્વે સ્ટેશન અથવા એરપોર્ટ થી પ્રવાસીની સંખ્યા મુજબ એક સમય પીકઅપ ની વ્યવસ્થા આપવામાં આવશે).
હરિદ્વાર
(એ.સી.રૂમ)
2હરિદ્વાર થી બરકોટ : સવારે હરિદ્વાર થી બરકોટ જવા માટે રવાના. (રસ્તામાં શક્ય હશે તો મસુરી કેમ્પ્ટી ફોલ્સની મુલાકાત) બરકોટ આગમનબરકોટ
(નોન એ.સી.રૂમ)
3બરકોટ થી યમનોત્રી : સવારે બરકોટ થી જાનકીયડ્ડી તરફ રવાના, આગમન અને અહીં ચાલતા, ઘોડા અથવા ડોલી (સ્વખર્ચે)
દ્વારા ૬ કિ.મી. યમનોત્રી જવા માટે રવાના. યમનોત્રી આગમન સેવા પૂજા દર્શન, ત્યારબાદ શ્યાનાચટ્ટી પરત.
બરકોટ
(નોન એ.સી.રૂમ)
4બરકોટ થી ઉત્તરકાશી : સવારે બરકોટ થી ઉત્તરકાશી જવા માટે રવાના, ઉત્તરકાશી આગમન.
ત્યારબાદ અહીં બીરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન.
ઉત્તરકાશી
(એ.સી.રૂમ)
5ઉત્તરકાશી થી ગંગોત્રી : સવારે ઉત્તરકાશી થી ગંગોત્રી જવા માટે રવાના. રસ્તામાં ગંગનાનીમાં
ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ગંગોત્રી આગમન, અહીં ગંગાજીના દર્શન અને સેવા-પૂજા કરી ઉત્તરકાશી પરત.
ઉત્તરકાશી
(એ.સી.રૂમ)
6ઉત્તરકાશી થી ગુપ્તકાશી : સવારે ઉત્તરકાશીથી ગુપ્તકાશી જવા માટે રવાના,
રસ્તામાં રુદ્રપ્રયાગ માં અલકનંદા અને મંદાકિની નદીના સંગમ સ્થાનના દર્શન કરી ગુપ્તકાશી આગમન.
ગુપ્તકાશી
(નોન એ.સી.રૂમ)
7ગુપ્તકાશી/કેદારનાથ : વહેલી સવારે ગુપ્તકાશી થી બસ દ્વારા ગૌરીકુંડ જવા રવાના.
(સોનપ્રયાગ પાર્કીંગ થી ગૌરીકુંડ સુધી નાની ગાડીમાં (સ્વખર્ચે) જવાનું રહેશે) અહીંથી ૧૯ કિ.મી. ચાલીને ઘોડા,
ડોલી દ્વારા અથવા હેલીકોપ્ટર દ્વારા સ્વખર્ચે) બાર જ્યોતિલીંગમાંના એક શ્રી કેદારનાથ જ્યોતિલીંગના
દર્શન અને સેવા પૂજા કરી કેદારનાથ રોકાણ. (૪ થી વધારે વ્યક્તિ વચ્ચે રૂમ મળશે).
કેદારનાથ
8કેદારનાથ/ગુપ્તકાશી : વહેલી સવારે કેદારનાથ થી પરત ગૌરીકુંડ ત્યારબાદ ગુપ્તકાશી બસ દ્વારા જવા રવાના.ગુપ્તકાશી
9ગુપ્તકાશી થી બદ્રીનાથ : વહેલી સવારે ગુપ્તકાશી થી બદ્રીનાથ જવા રવાના. (રસ્તામાં શક્ય હશે તો ચોપટા સાથે
તુંગનાથ દર્શન ની મુલાકાત, જયાં ગુજરાતી હીટ ફિલ્મ ચાલજીવી લઈએનું શુટીંગ થયેલ છે.) બદ્રીનાથ આગમન. હોટલ માં રાત્રી રોકાણ
બદ્રીનાથ
(નોન એ.સી.રૂમ)
10બદ્રીનાથ થી શ્રીકોટ : સવારે ચા-નાસ્તા બાદ બદ્રિનાથ માં આવેલ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી શ્રી બદ્રિનાથ ભગવાનના દર્શન
અને સેવા-પુજા બાદ માના ગામની મુલાકાત. (ભારતનાં છેલ્લા ગામ તરીકે ઓળખાય છે) બપોરે ભોજન બાદ શ્રીકોટ જવા માટે રવાના. શ્રીકોટ આગમન.
શ્રીકોટ
(એ.સી.રૂમ)
11શ્રીકોટ થી હરિદ્વાર : સવારે શ્રીકોટ થી હરિદ્વાર જવા માટે રવાના. રસ્તામાં દેવપ્રયાગ અને
ઋષિકેશના સ્થાનિક મંદિરની મુલાકાત (સ્વખર્ચે ઓટોમાં) લઈ હરિદ્વાર આગમન.
હરિદ્વાર
(એ.સી.રૂમ)
12હરિદ્વાર થી દિલ્હી: હરિદ્વાર થી દિલ્હી રેલ્વે સ્ટેશન જવા રવાના.
અહીંથી પ્રવાસીની અનુકૂળતા મુજબ હોમ ટાઉન આવવા રવાના.
શુભ પ્રવાસ
પૂર્ણ
ટિકિટ દર
(પ્રતિ વ્યક્તિ)
ચાર વ્યક્તિ
વચ્ચે રૂમ
ત્રણ વ્યક્તિ
વચ્ચે રૂમ
બે વ્યક્તિ
વચ્ચે રૂમ
બાળક સીટ સાથે
બેડ વગર
(૫ થી ૧૦ વર્ષ સુધીનાં)
હરિદ્વાર થી હરિદ્વાર₹. 30,500/-₹. 33,500/-₹. 35,500/-₹. 22,500/-
દિલ્લી થી દિલ્લી₹. 32,500/-₹. 35,500/-₹. 37,500/-₹. 24,500/-
જાતા એર + રીટર્ન
3 A.C. રેલ્વે દ્વારા
₹. 39,500/-₹. 42,500/-₹. 44,500/-₹. 31,500/-
નોંધ : ઉપર દર્શાવેલ કિંમતમાં 5% GST અલગથી આપવાનો રહેશે.
સામાન્ય માહિતી અને નિયમો
  • 🚌 વાહન વ્યવસ્થા:

    • દિલ્હી થી દહેરાદૂન અને ઋષિકેશ થી દિલ્હી એ.સી. વાહન ઉપલબ્ધ રહેશે.
    • પહાડમાં એ.સી. વાહન ચાલુ નહીં થાય.
    • ચારધામ યાત્રા માટે હરિદ્વાર થી હરિદ્વાર નોન-એ.સી. (ટેમ્પો ટ્રાવેલર / 2×2 બસ) ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા આપવામાં આવશે.
    • દરેક વાહનની છેલ્લી સીટ નોન પુશબેક હશે.
  • 🏨 હોટલ અને રહેઠાણ વ્યવસ્થા:

    • 📏 રૂમ સાઈઝ: દરેક જગ્યાએ 10′ x 11′ ફુટ ની હશે.
    • 🛏️ ચારધામ યાત્રા દરમિયાન રાત્રી રોકાણ માટે હોટલની વ્યવસ્થામાં ફેરફાર થવાની શક્યતા છે.
    • 🚿 હોટલમાં ટુવાલ (રૂમાલ) વહિવટ મુજબ ઉપલબ્ધ રહેશે.
    • 🏕️ કેદારનાથ રોકાણ:
      • 5 અથવા વધુ લોકો વચ્ચે કોમન શેરીંગ (ડોરમેટ્રી) રહેવાની વ્યવસ્થા રહેશે.
      • ગરમ પાણી માટે યાત્રિકોએ પોતે ખર્ચ કરવો પડશે.
      • યાત્રિકોએ પોતાનો ટુવાલ અને સાબુ સાથે રાખવો ફરજિયાત છે.
      • રાત્રી ભોજન અને સવારે નાસ્તો હોટલના મેનુ મુજબ આપવામાં આવશે.
      • લંચ માટે ટુર મેનેજર કોઈ વ્યવસ્થા નહીં કરે.
      • જો વરસાદ, લેન્ડ સ્લાઈડીંગ, બરફ (સ્નોફોલ) વગેરે સંજોગોમાં કેદારનાથમાં રોકાણ ન કરી શકાય તો યાત્રિકે પોતાની રહેવાની વ્યવસ્થા સ્વખર્ચે કરવી પડશે.
  • 🍽 ભોજન વ્યવસ્થા:

    • સવારે ચા-નાસ્તો અને બંને સમયે ભોજન ઉપલબ્ધ રહેશે. (ગુજરાતી-કાઠીયાવાડી-પંજાબી)
    • કેદારનાથ ખાતે ભોજન હોટલના મેનુ મુજબ આપવામાં આવશે.
    • યાત્રા દરમિયાન 2 થી 3 વખત ફૂડ પેકેટ આપવામાં આવશે.
  • 🚁 હેલિકોપ્ટર મુસાફરો માટે:

    • ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરનાર યાત્રિકે પોતે (સ્વખર્ચે/સ્વમેળે) હોટલ પર પહોંચવું પડશે.
  • 📝 યાત્રા રજીસ્ટ્રેશન:

    • યાત્રિકોએ પોતે ઉત્તરાખંડ સરકાર/યાત્રાધામ બોર્ડની વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
    • 🌐 રજીસ્ટ્રેશન લિંક: https://registrationandtouristcare.uk.gov.in
    • રજીસ્ટ્રેશન થયેલા યાત્રિકોએ પ્રિન્ટ કૉપી સાથે રાખવી ફરજિયાત.
  • 🚆 રેલ્વે ટિકિટ વ્યવસ્થા:

    • યાત્રા માટે બુક કરેલ રેલ્વે ટિકિટનું રિઝર્વેશન પોઝીશન (સ્ટેટસ) જે સમયના હશે તે જ માન્ય ગણાશે.
  • 🎒 સામાન (લગેજ) વ્યવસ્થા:

    • યથાસંભવ ઓછું સામાન લાવવા વિનંતી.
    • ટ્રાન્સપોર્ટેશનની ડેકી અને ઉપર કેરિયર નાના હોવાથી વધુ સામાન મૂકી શકાય નહીં.
  • 🛕 ધાર્મિક અને રાજ્ય સરકારના નિયમો:

    • ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા શ્રી કેદારનાથજી દર્શન માટે નક્કી કરાયેલા તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
No.Vehicle Per Person (Non AC)2 Pax3 Pax4 Pax5 Pax6 Pax
1SEDAN CAR₹ 17000₹ 9000   
2CARENS / ERTIGA₹ 15000₹ 9500₹ 6500₹ 4000 
3INNOVA CRYSTA₹ 14000₹ 10000₹ 7000  

યમનોત્રી અંદાજીત ખર્ચ
PONY / DOLI RATE
PONY: ₹ 3500 | DOLI : ₹ 7000

કેદારનાથ અંદાજીત ખર્ચ
PONY / DOLI RATE
PONY:  ₹ 6500  | DOLI : ₹ 15000